Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુનાહિત કાવતરાનું પ્રકરણ કઇ સાલમાં ઉમેરવામાં આવ્યું ? ઇ.સ. 1916 ઇ.સ. 1915 ઇ.સ. 1913 ઇ.સ. 1914 ઇ.સ. 1916 ઇ.સ. 1915 ઇ.સ. 1913 ઇ.સ. 1914 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેના પૈકી ભારતીય શહેર અને તેના ઉપનામ માટેની યોગ્ય જોડ શોધો. ગુરગાંવ - મેન્ગો સિટી પાણીપત - હેન્ડલુમ સિટી મસુરી - ગ્રીન સિટી નાગપુર - બ્લ્યુ સિટી ગુરગાંવ - મેન્ગો સિટી પાણીપત - હેન્ડલુમ સિટી મસુરી - ગ્રીન સિટી નાગપુર - બ્લ્યુ સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સોલારકુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? બહિર્ગોળ અરીસો પ્લેનો-કોન્વેક્સ અરીસો અંતર્ગોળ અરીસો સાદો અરીસો બહિર્ગોળ અરીસો પ્લેનો-કોન્વેક્સ અરીસો અંતર્ગોળ અરીસો સાદો અરીસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય એવીડન્સ એકટમાં બાળકની સાક્ષી તરીકેની ભૂમિકા કયારે માન્ય રખાતી નથી ? પ્રશ્નોના ઉત્તર બુદ્ધિની કસોટી પર ન હોય આપેલ કોઈપણ પરિસ્થિતિમાં અસ્થિર મગજ ધરાવતા બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની અંધ બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની પ્રશ્નોના ઉત્તર બુદ્ધિની કસોટી પર ન હોય આપેલ કોઈપણ પરિસ્થિતિમાં અસ્થિર મગજ ધરાવતા બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની અંધ બાળક દ્વારા આપવામાં આવેલ જુબાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઈ.પી.કો.કલમ-376 ના ક્લોઝ (ખંડ) (1) હેઠળ બળાત્કારના ગુનાની કેટલી શિક્ષા નક્કી કરવામાં આવેલી છે? 7 વર્ષથી ઓછી નહી પરંત આજીવન સુધી સખત કેદની શિક્ષા અને દંડ 5 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની સખત કેદની શિક્ષા 6 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની સખત કેદની શિક્ષા 7 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની કેદની સજા 7 વર્ષથી ઓછી નહી પરંત આજીવન સુધી સખત કેદની શિક્ષા અને દંડ 5 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની સખત કેદની શિક્ષા 6 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની સખત કેદની શિક્ષા 7 વર્ષથી ઓછી નહી પરંતુ 10 વર્ષ સુધીની કેદની સજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ પદ કોણ સંભાળે છે ? એસ.સી.ના મુખ્ય ન્યાયધીશ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષ એસ.સી.ના મુખ્ય ન્યાયધીશ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP