Gujarat Police Constable Practice MCQ Part - 2 કોગ્નિઝેબલ અને બિનજામીનલાયક ગુનામાં ઘરપકડ કરવાની સત્તા નીચેનામાંથી કોને છે ? મેજિસ્ટ્રેટ ખાનગી વ્યકિત આપેલ તમામ પોલીસ મેજિસ્ટ્રેટ ખાનગી વ્યકિત આપેલ તમામ પોલીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન.... આપેલ પૈકી એક પણ નહિ અંશતઃ સાચું છે. ખોટું છે. સાચું છે. આપેલ પૈકી એક પણ નહિ અંશતઃ સાચું છે. ખોટું છે. સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 દાંતીવાડા બંધ કઈ નદી પર આવેલ છે ? નર્મદા સાબરમતી તાપી બનાસ નર્મદા સાબરમતી તાપી બનાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ટેબલટેનિસની પ્રતિયોગિતામાં 64 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. દરેક મેચમાં હારનાર ખેલાડી સ્પર્ધામાંથી નીકળી જાય છે તો વિજેતા નક્કી કરવા માટે કુલ કેટલી મેચો રમવી પડે? 64 63 60 58 64 63 60 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વિજયનગર સામ્રાજ્યના સૌથી પ્રતાપી શાસક કોણ હતા ? કૃષ્ણકુમાર દેવદત્ત પુષ્યગુપ્ત શૃંગ સિંકદર સુરી કૃષ્ણદેવરાય કૃષ્ણકુમાર દેવદત્ત પુષ્યગુપ્ત શૃંગ સિંકદર સુરી કૃષ્ણદેવરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 એક ભાષામાં PORTER ને MBNZQN તરીકે લખી શકાય તો તે જ ભાષામાં REPORT ને કઈ રીતે લખી શકાય ? NQMBNZ NBQMNZ NQBMNZ NQMNBZ NQMBNZ NBQMNZ NQBMNZ NQMNBZ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP