Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતના કયા રાજવીને અહિંસાપ્રેમી સમ્રાટ અશોક સાથે સરખાવવામાં આવે છે?

વનરાજ ચાવડાને
ભીમદેવ સોલંકીને
સિદ્ધરાજ સોલંકીને
કુમારપાળને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ક્યા પદાર્થની હાજરીના લીધે પાણી કાયમી સખ્ત થઇ જાય છે ?

કેલ્શિયમ ક્લોરાઇડ
મેગ્નેશિયમ
કેલ્શિયમ સલ્ફેટ
સોડિયમ ક્લોરાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP