Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કઇ બંધારણીય સંસ્થા નથી ? કેન્દ્રીય સતર્કતા આયોગ નાણાપંચ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક રાજ્ય લોકસેવા આયોગ કેન્દ્રીય સતર્કતા આયોગ નાણાપંચ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક રાજ્ય લોકસેવા આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતી ભાષાના ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર - 2018’ માટે કોની પસંદગી કરવામાં આવી છે ? શ્રીમતિ ઉર્મિ દેસાઈ શ્રીરામ ચોરી શ્રીમતી એષા દાદાવાળા શ્રી ચંદ્રકાંત શેઠ શ્રીમતિ ઉર્મિ દેસાઈ શ્રીરામ ચોરી શ્રીમતી એષા દાદાવાળા શ્રી ચંદ્રકાંત શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા કયા જિલ્લામાં આવેલ છે? રાજકોટ જૂનાગઢ મહેસાણા સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ મહેસાણા સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોને સંસ્કૃત સન્માનથી વિભુષિત કર્યા છે ? ડૉ. પ્રહલાદ પારેખ ડૉ. સુધીર પટેલ ડો. સુધીર પરીખ ડૉ. રમેશ ચાંદ ડૉ. પ્રહલાદ પારેખ ડૉ. સુધીર પટેલ ડો. સુધીર પરીખ ડૉ. રમેશ ચાંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘સાક્ષીભાવ’ અને ‘ભાવયાત્રા' કોના પર લખાયેલ પુસ્તકોના નામ છે ? શ્રી છબીલદાસ મહેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી સુરેશભાઈ મહેતા શ્રી શંકરસિંહ મહેતા શ્રી છબીલદાસ મહેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી સુરેશભાઈ મહેતા શ્રી શંકરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ખૂનનો ગુનો નોંધાયો હોય તેવા ગુનેગારનો કેસ કઈ કોર્ટમાં ચલાવી શકાય ? કોઈપણ કોર્ટમાં માત્ર સેશન્સ કોર્ટમાં જ માત્ર હાઈકોર્ટમાં જ માત્ર સુપ્રીમ કોર્ટમાં જ કોઈપણ કોર્ટમાં માત્ર સેશન્સ કોર્ટમાં જ માત્ર હાઈકોર્ટમાં જ માત્ર સુપ્રીમ કોર્ટમાં જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP