Gujarat Police Constable Practice MCQ
તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા - આ ઘોષણા કયા મહાપુરૂષે કરી હતી ?

સુભાષચંદ્ર બોઝ
વીર ભગતસિંહ
લાલા લજપતરાય
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
એટર્ની જનરલ અને કંપ્ટ્રોલર ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે ?

રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
વડાપ્રધાન
ગવર્નર જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP