Gujarat Police Constable Practice MCQ Part - 2
ખાસ જ્યુડિશિયલ કોર્ટના મુખ્ય અધિકારીની નિમણૂક કોણ કરે છે?

કાયદા મંત્રાલય
સેશન્સ કોર્ટ
હાઇકોર્ટ
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
જો તમે જયપુરથી વારણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઇ નાગપુર આવો તો લખનૌ નાગપુરની યાત્રા કઈ દિશામાં થઈ ?

પૂર્વ
દક્ષિણ
ઉત્તર
પશ્ચિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતમાં કયા દિવસને ‘કાયદા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ?

24 નવેમ્બર
23 નવેમ્બર
26 નવેમ્બર
25 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP