કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઉમંગ એપ્લિકેશન સાથે તાજેતરમાં કઈ ભારતીય સેવાઓ સંકલિત કરવામાં આવી ? રેલવે હવામાન અવકાશ સંરક્ષણ રેલવે હવામાન અવકાશ સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્લ્ડ ટીચર્સ ડે 2020ની થીમ જણાવો. ટીચર્સ : રિઅલ મેન્ટર ફોર ચિલ્ડ્રન ટીચર્સ : લીડિંગ ઈન ક્રાઈસિસ, રિઈમેજીંગ ધ ફ્યુચર ટીચર્સ : રિયલ ગાઈડ ફોર ચિલ્ડ્રન ટીચર્સ : લીડિંગ ઈન ક્રાઈસિસ એન્ડ વર્ક ફોર બેટર ફ્યુચર ટીચર્સ : રિઅલ મેન્ટર ફોર ચિલ્ડ્રન ટીચર્સ : લીડિંગ ઈન ક્રાઈસિસ, રિઈમેજીંગ ધ ફ્યુચર ટીચર્સ : રિયલ ગાઈડ ફોર ચિલ્ડ્રન ટીચર્સ : લીડિંગ ઈન ક્રાઈસિસ એન્ડ વર્ક ફોર બેટર ફ્યુચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડક્રોસ એન્ડ રેડ ક્રોસન્ટ સોસાયટીઝ (IFRC) નું મુખ્યમથક કયું છે ? જિનિવા ન્યૂયોર્ક બર્લિન વોશિંગ્ટન જિનિવા ન્યૂયોર્ક બર્લિન વોશિંગ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રચલિત '123 કરાર' કયા ક્ષેત્રને સંલગ્ન છે ? રિન્યુએબલ ઊર્જા પવન ઊર્જા પરમાણુ ઊર્જા સૌર ઊર્જા રિન્યુએબલ ઊર્જા પવન ઊર્જા પરમાણુ ઊર્જા સૌર ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (NIIF) દ્વારા નીચેના પૈકી કયા ફંડનું સંચાલન કરવામાં આવતું નથી ? સ્ટ્રેટેજીક ફંડ માસ્ટર ફંડ ફંડ ઓફ ફંડ્સ કેપીટલ ફંડ સ્ટ્રેટેજીક ફંડ માસ્ટર ફંડ ફંડ ઓફ ફંડ્સ કેપીટલ ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલા ચક્રવાતને 'બુરેવિ' નામ કયા દેશે આપ્યું ? પાકિસ્તાન બાંગ્લાદેશ માલદીવ ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ માલદીવ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP