Gujarat Police Constable Practice MCQ ઇર્શાદ ઉપનામ ધારણા કરનાર ગુજરાતી સાહિત્યકાર કોણ છે ? ચંદ્રકાન્ત શેઠ ચં.ચી.મહેતા ચિમનભાઇ દોશી ચિનુ મોદી ચંદ્રકાન્ત શેઠ ચં.ચી.મહેતા ચિમનભાઇ દોશી ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતની સીલીકોનવેલી ___ ને કહેવાય છે. પંજાબ બેંગલુરુ ચેન્નઈ કર્ણાટક પંજાબ બેંગલુરુ ચેન્નઈ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ છે ? મહેંદી નવાઝ જંગ ઉછંગરાય ઢેબર ડો. જીવરાજ મહેતા કરશનદાસ મહેતા મહેંદી નવાઝ જંગ ઉછંગરાય ઢેબર ડો. જીવરાજ મહેતા કરશનદાસ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ હાલમાં વીમા કંપનીઓને નિંયત્રિત કરનારી સંસ્થા IRDAI (ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાંઆવી છે? સુભાષ ગર્ગ મુકુલ રોહટગી પૂજા વંશ સુભાષચંદ્ર ખુંટિયા સુભાષ ગર્ગ મુકુલ રોહટગી પૂજા વંશ સુભાષચંદ્ર ખુંટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 મુજબ ચોરીના ગુના બદલ કેટલી સજાની જોગવાઇ છે ? બે વર્ષ સુધીની કેદ અથવા કેદ અથવા બંને ત્રણ વર્ષ સુધીની કેદ અથવા કેદ અથવા બંને ચાર વર્ષ સુધીની કેદ પાંચ વર્ષ સુધીની કેદ બે વર્ષ સુધીની કેદ અથવા કેદ અથવા બંને ત્રણ વર્ષ સુધીની કેદ અથવા કેદ અથવા બંને ચાર વર્ષ સુધીની કેદ પાંચ વર્ષ સુધીની કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ લસણની લાક્ષણિક ગંધનું કારણ શુંછે? સલ્ફર સંયોજન ક્લોરો સંયોજન ફ્લુઓરિન સંયોજન એસિટિક સંયોજન સલ્ફર સંયોજન ક્લોરો સંયોજન ફ્લુઓરિન સંયોજન એસિટિક સંયોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP