કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કેવડિયા ખાતે અખિલ ભારતીય પિઠાસીન અધિકારીઓની દ્વિ-દિવસીય પરિષદનો તાજેતરમાં કોણે પ્રારંભ કરાવ્યો હતો ? શ્રી રામનાથ કોવિંદે શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ શ્રી વેકૈયા નાયડુએ શ્રી રામનાથ કોવિંદે શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ શ્રી વેકૈયા નાયડુએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિનનફાકારક સંસ્થા પબ્લિક અફેર્સ સેન્ટર દ્વારા જારી પબ્લિક અફેર્સ ઇન્ડેક્ષ (જાહેર બાબતોનો સૂચકાંક) 2020માં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું ? કેરળ ઉત્તરાખંડ મણિપુર પંજાબ કેરળ ઉત્તરાખંડ મણિપુર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દેશની કુલ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન કેટલા ટકા છે ? 12% 15% 13% 14% 12% 15% 13% 14% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સ્પેનમાં જન્મેલા અને ગુજરાતી ભાષાના લેખક ફાધર કાર્લોસ ગોન્ઝાલેઝ વાલેસનું નિધન થયું. તેઓ ગુજરાત સમાચારમાં કઈ કોલમ લખતા હતા ?1. નવી પેઢીને2. ધર્મ મંગલ 3. ઈનસાઈડ સ્ટોરી માત્ર -1,2 1,2,3 માત્ર -1,3 માત્ર -2,3 માત્ર -1,2 1,2,3 માત્ર -1,3 માત્ર -2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ધોલેરા સ્પેશીયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયનમાં કેટલા મેગાવોટના અલ્ટ્રા મેગા સોલાર પાર્કનું નિર્માણ થઇ રહ્યું છે ? 4000 મેગાવોટ 2000 મેગાવોટ 5000 મેગાવોટ 6000 મેગાવોટ 4000 મેગાવોટ 2000 મેગાવોટ 5000 મેગાવોટ 6000 મેગાવોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ક્યુકયુરેલ્લી સાયમન્ડ્સના રેન્કિંગ મુજબ એશિયાના કયા દેશની યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે ? સિંગાપુર ભારત જાપાન રશિયા સિંગાપુર ભારત જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP