Gujarat Police Constable Practice MCQ Part - 2 લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા માં ક્યું વિટામીન મદદરૂપ છે? વિટામીન K વિટામીન A વિટામીન E વિટામીન D વિટામીન K વિટામીન A વિટામીન E વિટામીન D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 5 : 28 :: 7 : ___ 52 51 35 37 52 51 35 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સંસદીય શાસન પ્રણાલીમાં વાસ્તવિક સત્તા કોના હસ્તક હોય છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ કારોબારી વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ કારોબારી વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 હાલના સિક્કિમ રાજ્યના રાજ્યપાલ કોણ છે ? ગંગાપ્રસાદ શર્મા યોગી આદિત્યનાથ રામનાઇક વજુભાઇ વાળા ગંગાપ્રસાદ શર્મા યોગી આદિત્યનાથ રામનાઇક વજુભાઇ વાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગ્લુકોઝનું અણુસુત્ર કયું છે ? એક પણ નહીં CO2 C6H12O6 H2O એક પણ નહીં CO2 C6H12O6 H2O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સંત આપા ગીગાની સમાધિ કયાં આવેલી છે ? બગદાણા સતાધાર ચોરવાડ પાલિતાણા બગદાણા સતાધાર ચોરવાડ પાલિતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP