કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડએ કયા દેશ સાથે જળ ક્ષેત્રમાં સહકાર માટે MoU કર્યા ?

સ્વીઝરલેન્ડ
જાપાન
ઇઝરાયેલ
ડેનમાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
લેબ નિર્મિત ચિકન મીટને મંજૂરી આપનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ?

દક્ષિણ આફ્રિકા
ફ્રાન્સ
સિંગાપુર
મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP