Gujarat Police Constable Practice MCQ Part - 2 સોલારકુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? સાદો અરીસો અંતર્ગોળ અરીસો પ્લેનો-કોન્વેક્સ અરીસો બહિર્ગોળ અરીસો સાદો અરીસો અંતર્ગોળ અરીસો પ્લેનો-કોન્વેક્સ અરીસો બહિર્ગોળ અરીસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં કયા સમય દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવી છે ? 1 મે થી 14 મે, 2018 1 જુલાઇ થી 14 જુલાઈ, 2018 1 જૂનથી 14 જૂન, 2018 1 ઓગષ્ટ થી 14 ઓગષ્ટ, 2018 1 મે થી 14 મે, 2018 1 જુલાઇ થી 14 જુલાઈ, 2018 1 જૂનથી 14 જૂન, 2018 1 ઓગષ્ટ થી 14 ઓગષ્ટ, 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 જો તમે જયપુરથી વારણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઇ નાગપુર આવો તો લખનૌ નાગપુરની યાત્રા કઈ દિશામાં થઈ ? પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ડોક્યુમેન્ટની હાર્ડકોપી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ? પ્રિન્ટર મોનીટર સ્કેનર વેબ કેમેરા પ્રિન્ટર મોનીટર સ્કેનર વેબ કેમેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સંત કબીરના ગુરુ કોણ હતા ? રામાનુજાચાર્ય અમીર ખુશરો શેખ સલીમ ચિસ્તી રામાનંદ રામાનુજાચાર્ય અમીર ખુશરો શેખ સલીમ ચિસ્તી રામાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 હુમલાના ગંભીર સ્વરૂપના કુલ કેટલા પ્રકાર છે ? પાંચ સાત ચાર છ પાંચ સાત ચાર છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP