Talati Practice MCQ Part - 3
'જીવમાં જીવ આવવો' એટલે શું ?

આશ્ચર્યનો અનુભવ થવો.
શાંતિ થવી.
ઉત્સાહમાં વધારો થવો.
મરેલું સજીવન થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ પંક્તિ ક્યા છંદમાં છે ?

ચોપાઈ
સ્ત્રગ્ધરા
અનુષ્ટુપ
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP