કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતે ક્યાંથી બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલના લેન્ડ એટેક સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું ? વ્હીલર ટાપુ ચાંદીપુર કોઇમ્બતુર આંદામાન-નિકોબાર વ્હીલર ટાપુ ચાંદીપુર કોઇમ્બતુર આંદામાન-નિકોબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સેરેસ્ટ્રા ગ્રુપ કંપની ભારતમાં ક્યાં સ્થિત છે ? હૈદરાબાદ બેંગાલુરુ ચેન્નાઈ કોલકાતા હૈદરાબાદ બેંગાલુરુ ચેન્નાઈ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર 10 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્દ્ર (INDRA) નામની દ્વિ-વાર્ષિક કવાયત ભારત અને રશિયા વચ્ચે કયા વર્ષથી શરૂ કરવામાં આવી હતી ? વર્ષ 2004 વર્ષ 2005 વર્ષ 2003 વર્ષ 2007 વર્ષ 2004 વર્ષ 2005 વર્ષ 2003 વર્ષ 2007 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દસ્તલિક લશ્કરી કવાયત ભારતની કયા દેશ સાથેની સંયુક્ત લશ્કરી કવાયત છે ? કિર્ગિસ્તાન ઉઝબેકિસ્તાન કઝાકિસ્તાન ઈરાન કિર્ગિસ્તાન ઉઝબેકિસ્તાન કઝાકિસ્તાન ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના 'ભીષ્મ પિતામહ' કેશુભાઈ પટેલ કઈ બેઠક/બેઠકો પરથી ધારાસભ્ય રહ્યા હતા ? ગોંડલ આપેલ તમામ મોરબી કાલાવાડ ગોંડલ આપેલ તમામ મોરબી કાલાવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP