ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી ક્યું સ્થળ અશોક સ્તંભ સાથે જોડાયેલું છે ? માંડુ છત્રી ખજૂરાહો સાંચી માંડુ છત્રી ખજૂરાહો સાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ' ક્યારે થયો હતો ? 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1918 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? ડાયર કમિશન હંટર કમિશન વાયલી કમિશન રોલેટ કમિશન ડાયર કમિશન હંટર કમિશન વાયલી કમિશન રોલેટ કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ? એ. ઓ. હ્યુમ ડબલ્યુ.સી. બેનર્જી એની બેસન્ટ વિઠ્ઠલભાઈ પટેલ એ. ઓ. હ્યુમ ડબલ્યુ.સી. બેનર્જી એની બેસન્ટ વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કૃતિ અને લેખકોની જોડીને યોગ્ય રીતે ગોઠવો.કૃતિ 1) મેઘદૂત 2) ગીત ગોવિંદ 3) પંચતંત્ર 4) હર્ષ ચરિત્ર લેખકો A) વિષ્ણુ શર્મા B) બાણભટ્ટ C) જયદેવ D) કવિ કાલિદાસ 1-D, 2-C, 3-A, 4-B 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-A, 3-B, 4-D 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-A, 3-B, 4-D 1-A, 2-B, 3-C, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.સંત a) રામાનુજ b) ચૈતન્ય c) શંકરા d) કબીર ફિલસૂફી 1) અદ્વૈત્ય ફિલસૂફી2) નિર્ગુણ ભક્તિ3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય a-3, b-2, c-1, d-4 a-2, b-1, c-4, d-3 a-1, b-4, c-3, d-2 a-3, b-4, c-1, d-2 a-3, b-2, c-1, d-4 a-2, b-1, c-4, d-3 a-1, b-4, c-3, d-2 a-3, b-4, c-1, d-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP