કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બ્રહ્મોસ મિસાઈલ રશિયાની કઈ મિસાઈલના આધારે વિકસાવવામાં આવી છે ? P-700 ગ્રેનિટ P-800 ઓનિકસ P-270 મોસ્કીટ P-70 એમેટીસ્ટ P-700 ગ્રેનિટ P-800 ઓનિકસ P-270 મોસ્કીટ P-70 એમેટીસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ ટેલિવિઝન દિવસ ક્યારે મનાવાય છે ? ૧૯ નવેમ્બર ૨૧ નવેમ્બર ૨૩ નવેમ્બર ૨૨ નવેમ્બર ૧૯ નવેમ્બર ૨૧ નવેમ્બર ૨૩ નવેમ્બર ૨૨ નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી થયેલા અહેવાલ મુજબ દેશની 100 BFSI કંપનીઓમાં કોણ ટોચ પર છે ? આમાંથી એક પણ નહિ યસ બેંક HDFC બેંક બેંક ઓફ બરોડા આમાંથી એક પણ નહિ યસ બેંક HDFC બેંક બેંક ઓફ બરોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'કોહલા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ' કઈ નદી પર નિર્માણ પામશે ? સતલુજ ઝેલમ સિંધુ રાવી સતલુજ ઝેલમ સિંધુ રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન ભારતના સુર સરોવર અને લોનાર સરોવરનો ભારતની કેટલામી રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે ? 41મી અને 42મી 38મી અને 39મી 40મી અને 41મી 39મી અને 40મી 41મી અને 42મી 38મી અને 39મી 40મી અને 41મી 39મી અને 40મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) SCOના સંદર્ભે ખોટું વિધાન જણાવો ? ભારતના યજમાનપદે સૌપ્રથમ વખત SCOનું 19મું શિખર સંમેલન મળ્યું હતું. તાજેતરમાં SCOનું 19મું શિખર સંમેલન વર્ચ્યુઅલ રીતે મળ્યું હતું. ભારત વર્ષ 2015માં SCOનું પૂર્ણકાલીન સદસ્ય બન્યું હતું. SCOના વર્તમાનમાં સભ્યદેશો-8, નિરીક્ષક દેશો-4 ભારતના યજમાનપદે સૌપ્રથમ વખત SCOનું 19મું શિખર સંમેલન મળ્યું હતું. તાજેતરમાં SCOનું 19મું શિખર સંમેલન વર્ચ્યુઅલ રીતે મળ્યું હતું. ભારત વર્ષ 2015માં SCOનું પૂર્ણકાલીન સદસ્ય બન્યું હતું. SCOના વર્તમાનમાં સભ્યદેશો-8, નિરીક્ષક દેશો-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP