ભારતનો ઈતિહાસ (History of India) મહમદ ગઝની સાથે ક્યા ઈતિહાસકાર સંકળાયેલા હતા ? ફિરદૌસ અબલરૂની ફૈઝી ઈબ્નબતૂતા ફિરદૌસ અબલરૂની ફૈઝી ઈબ્નબતૂતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકાર દ્વારા આયોજિત ત્રણ ગોળમેજી પરિષદો પૈકી કઈ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસ ભાગ લીધો ન હતો ? બીજી અને ત્રીજી પહેલી પહેલી અને ત્રીજી પહેલી અને બીજી બીજી અને ત્રીજી પહેલી પહેલી અને ત્રીજી પહેલી અને બીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ? આપેલ પૈકી એક પણ નહીં ભગવાન બુદ્ધના આઠ શિષ્યો બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આર્ય અષ્ટાંગીક માર્ગ આપેલ પૈકી એક પણ નહીં ભગવાન બુદ્ધના આઠ શિષ્યો બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આર્ય અષ્ટાંગીક માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ? બાબર તથા હેમૂ વચ્ચે અકબર તથા હેમૂ વચ્ચે બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે બાબર તથા હેમૂ વચ્ચે અકબર તથા હેમૂ વચ્ચે બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના કયારે થઈ હતી ? 1875 1855 1860 1857 1875 1855 1860 1857 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રેસીડન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી ? 1857 1909 1900 1858 1857 1909 1900 1858 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP