ભારતનો ઈતિહાસ (History of India) સિંહ સંવંત ___ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ? ભીમદેવ-1 મુલકરાજ કર્ણરાજ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ-1 મુલકરાજ કર્ણરાજ સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લડાખમાં 'હેમિસ' પ્રખ્યાત છે તે શું છે ? મંદિર ચર્ચ પક્ષી બૌદ્ધ મઠ મંદિર ચર્ચ પક્ષી બૌદ્ધ મઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માનવ સંસ્કૃતિના ઈતિહાસનો આરંભ કયા યુગમાં થયો ? લોહ યુગ તામ્રકાસ્ય યુગ નૂતન પાષાણ યુગ પ્રાચીન પાષાણ યુગ લોહ યુગ તામ્રકાસ્ય યુગ નૂતન પાષાણ યુગ પ્રાચીન પાષાણ યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌથી મોટું અબરખ (Mica) ઉત્પાદન કરતું રાજ્ય ___ છે. બિહાર આંધ્ર પ્રદેશ રાજસ્થાન ઝારખંડ બિહાર આંધ્ર પ્રદેશ રાજસ્થાન ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ? જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી ઇન્દિરા ગાંધી જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ગાંધીજી ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક / ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો. સામાજિક/ધાર્મિક સંગઠનો 1) બ્રહ્મ સમાજ 2) પ્રાર્થના સમાજ 3) આર્ય સમાજ 4) રામકૃષ્ણ મિશન સ્થાપકો A) સ્વામી વિવેકાનંદB) સ્વામી દયાનંદ C) આત્મારામ પાંડુરંગ D) રાજા રામમોહનરાય 1-A, 2-D, 3-C, 4-B 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-A, 2-D, 3-C, 4-B 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP