કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. યુવિકા (YUVIKA) ભારતના અંતરિક્ષ વિભાગ દ્વારા નાણાં પોષિત વાર્ષિક અંતરિક્ષ શિક્ષણ અને પ્રશિક્ષણ કાર્યક્રમ છે. આપેલ બંને YUVIKAનું પૂરું નામ યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ છે. આપેલ પૈકી એક પણ નહીં યુવિકા (YUVIKA) ભારતના અંતરિક્ષ વિભાગ દ્વારા નાણાં પોષિત વાર્ષિક અંતરિક્ષ શિક્ષણ અને પ્રશિક્ષણ કાર્યક્રમ છે. આપેલ બંને YUVIKAનું પૂરું નામ યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સાહિત્ય અકાદમી દ્વારા ભારતનો સૌથી મોટો સમાવેશી સાહિત્ય ઉત્સવ ‘સાહિત્યોત્સવ'નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? દિલ્હી ગાંધીનગર ભોપાલ જયપુર દિલ્હી ગાંધીનગર ભોપાલ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) શહીદ દિવસ ક્યારે મનાવાય છે ? 23 માર્ચ 30 માર્ચ 27 માર્ચ 20 માર્ચ 23 માર્ચ 30 માર્ચ 27 માર્ચ 20 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) કાર્બન તટસ્થ ખેતી શરૂ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા કેરળ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓડિશા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા ભારતનું સૌથી મોટું જીયો વર્લ્ડ સેન્ટર વિથ 5G નેટવર્ક ક્યાં શરૂ કરાયું ? બેંગલુરુ પુણે મુંબઈ અમદાવાદ બેંગલુરુ પુણે મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વૈશ્વિક વ્યાપારમાં રશિયાના ક્યા ઉત્પાદનનું યોગદાન સૌથી વધુ છે ? રિફાઈન્ડ પેટ્રોલિયમ સંરક્ષણ સરંજામ સ્ટીલ ક્રુડ પેટ્રોલિયમ રિફાઈન્ડ પેટ્રોલિયમ સંરક્ષણ સરંજામ સ્ટીલ ક્રુડ પેટ્રોલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP