કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચારધામ પ્રોજેક્ટ અંગેની સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આર.કે.ઉપાધ્યાય એ.કે.સીકરી પી.કે.શર્મા એલ.કે.મિશ્રા આર.કે.ઉપાધ્યાય એ.કે.સીકરી પી.કે.શર્મા એલ.કે.મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 2050 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું વિવરણ કરનારું પ્રથમ દક્ષિણ એશિયન શહેર કયું બન્યું ? ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ મુંબઈ બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ચા શ્રમિકો માટે મુખ્યમંત્રી ચા શ્રમી કલ્યાણ પ્રકલ્પની ઘોષણા કરી ? મેઘાલય ત્રિપુરા મિઝોરમ આસામ મેઘાલય ત્રિપુરા મિઝોરમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભ 2022નું ઉદ્ઘાટન અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં કર્યું હતું. ખેલ મહાકુંભની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભ 2022નું ઉદ્ઘાટન અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં કર્યું હતું. ખેલ મહાકુંભની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સધર્ન પેટ્રોકેમિકલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (SPIC) દ્વારા ક્યા સ્થળે ફલોટિંગ સોલાર પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી ? ભોપાલ (મધ્ય પ્રદેશ) થુથુકુડી (તમિલનાડુ) કોચીન (કેરળ) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ભોપાલ (મધ્ય પ્રદેશ) થુથુકુડી (તમિલનાડુ) કોચીન (કેરળ) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વની પ્રથમ વનસ્પતિ (છોડ) આધારિત COVID-19 વેક્સિન Covifenzને મંજૂરી આપનારો પ્રથમ દેશ કયો બન્યો ? કેનેડા UK ઈઝરાયેલ ફ્રાંસ કેનેડા UK ઈઝરાયેલ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP