કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં વર્ચ્યુઅલ સ્માર્ટ ગ્રિડ નૉલેજ સેન્ટરનું ઉદ્ઘાટન કયા કરવામાં આવ્યું ? રાજકોટ (ગુજરાત) જયપુર (રાજસ્થાન) પુણે (મહારાષ્ટ્ર) માનેસર (હરિયાણા) રાજકોટ (ગુજરાત) જયપુર (રાજસ્થાન) પુણે (મહારાષ્ટ્ર) માનેસર (હરિયાણા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા દેશમાં મહાત્મા ગાંધી ગ્રીન ટ્રાઈએંગલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? માડાગાસ્કર નેપાળ દક્ષિણ આફ્રિકા બાંગ્લાદેશ માડાગાસ્કર નેપાળ દક્ષિણ આફ્રિકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશન (MCC) ક્યા દેશની પહેલ છે ? ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા ચીન ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ઝરોખા’ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? વિજ્ઞાન અને ટેક્નોલોજી સાહિત્ય કલા અને સંસ્કૃતિ આયુષ વિજ્ઞાન અને ટેક્નોલોજી સાહિત્ય કલા અને સંસ્કૃતિ આયુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આમા યોજના અને બહિની યોજના ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? સિક્કિમ છત્તીસગઢ રાજસ્થાન ઓડિશા સિક્કિમ છત્તીસગઢ રાજસ્થાન ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્વદેશ દર્શન પુરસ્કાર ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય પ્રવાસન મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય પ્રવાસન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP