ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર ક્યું છે ? તારંગા ગિરનાર દાતાર ચોટીલા તારંગા ગિરનાર દાતાર ચોટીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેંશન બ્યુરો (ઇન્ડેક્ષ-બી) ક્યારે સ્થાપવામાં આવેલ ? 1995 1979 એકેય નહિ 1960 1995 1979 એકેય નહિ 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સંકર - 4 કપાસના શોધનાર કોણ હતા ? ડૉ.પી.ટી.પટેલ ડૉ.સી.એલ.પટેલ ડૉ.સી.ટી.પટેલ ડૉ.સી.કે.પટેલ ડૉ.પી.ટી.પટેલ ડૉ.સી.એલ.પટેલ ડૉ.સી.ટી.પટેલ ડૉ.સી.કે.પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બે કે વધુ પાકો ચોક્કસ લાઈન વગર એકસાથે ઉગાડવામાં આવે તે પદ્ધતિ કયા નામે ઓળખાય છે ? બહુમાળીય પાક પદ્ધતિ મિશ્રપાક પદ્ધતિ મિશ્રખેત પદ્ધતિ આંતરપાક પદ્ધતિ બહુમાળીય પાક પદ્ધતિ મિશ્રપાક પદ્ધતિ મિશ્રખેત પદ્ધતિ આંતરપાક પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ? મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન ઉત્તરપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી ? GUJCOMASOL GROFED ATIRA NDDB GUJCOMASOL GROFED ATIRA NDDB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP