કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ગુજરાતના કયા ધારાસભ્યને વર્ષ 2020 માટે શ્રેષ્ઠ વિધાનસભ્યનો એવોર્ડ એનાયત થયો ?

રાજેન્દ્ર ત્રિવેદી
પ્રદિપસિંહ જાડેજા
મનમોહનસિંહ ઠાકોર
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં લોકસભાના સેક્રેટરી જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ઉત્પલકુમાર સિંઘ
કેવલકુમાર શર્મા
આનંદ પ્રકાશ
અરવિંદ રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
લેબ નિર્મિત ચિકન મીટને મંજૂરી આપનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ?

દક્ષિણ આફ્રિકા
સિંગાપુર
ફ્રાન્સ
મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
માનવ વિકાસ અહેવાલ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે ?

UNICEF
UNESCO
આપેલ પૈકી એક પણ નહીં
યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP