Gujarat Police Constable Practice MCQ Part - 2
હેમીસ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે ?

અરુણાચલપ્રદેશ
જમ્મુ કાશ્મીર
પંજાબ
હરીયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય એવીડન્સ એકટના કાયદામાં ઈલેકટ્રોનિકસ પુરાવાઓને કયા વર્ષથી આધારભૂત પુરાવા તરીકે માન્યતા મળી ?

વર્ષ 2009
વર્ષ 2004
વર્ષ 1999
વર્ષ 2000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચે દર્શાવેલ પૈકી કયો એક ભૌતિક ફેરફાર દર્શાવે છે ?

લોખંડનું કટાવવું
મલાઈ ખાટી થઇ જવી
પાણીનું થીજી જવું
કોલસાનું બળવુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP