Gujarat Police Constable Practice MCQ Part - 2 સતાધાર કયા જિલ્લામાં આવેલ છે ? જૂનાગઢ વડોદરા પંચમહાલ અમદાવાદ જૂનાગઢ વડોદરા પંચમહાલ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા મુઘલ બાદશાહને કુરાનની નકલ કરવાનો શોખ હતો ? બહાદૂરશાહ અહમદશાહ ત્રીજો મુઝફ્ફરશાહ બીજો મુઝફ્ફરશાહ ત્રીજો બહાદૂરશાહ અહમદશાહ ત્રીજો મુઝફ્ફરશાહ બીજો મુઝફ્ફરશાહ ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 જો ખાદ્ય તેલના ભાવમાં 25% વધારો ધયો હોય, તો ખર્ચ તેનો તેજ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે? 16 ⅔ % 33 ⅓% 25% 20% 16 ⅔ % 33 ⅓% 25% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પુરુષ પોતાની પત્ની સાથે જાતીય સંભોગ કરે તો તે બળાત્કારનો ગુનો ત્યારે બને છે જ્યારે પત્નીની ઉંમર... 18 વર્ષથી ઓછી હોય. 16 વર્ષથી ઓછી હોય. 13 વર્ષથી ઓછી હોય. 15 વર્ષથી ઓછી હોય. 18 વર્ષથી ઓછી હોય. 16 વર્ષથી ઓછી હોય. 13 વર્ષથી ઓછી હોય. 15 વર્ષથી ઓછી હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ડુરાંન્ડ કપ કઇ રમત સાથે સંકળાયેલ છે ? બાસ્કેટ બોલ ટેબલ ટેનિસ હોકી ફુટબોલ બાસ્કેટ બોલ ટેબલ ટેનિસ હોકી ફુટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચે દર્શાવેલ પૈકી કયો એક ભૌતિક ફેરફાર દર્શાવે છે ? પાણીનું થીજી જવું લોખંડનું કટાવવું મલાઈ ખાટી થઇ જવી કોલસાનું બળવુ પાણીનું થીજી જવું લોખંડનું કટાવવું મલાઈ ખાટી થઇ જવી કોલસાનું બળવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP