Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઈટ ‘ચાંપાનેર’ કયા જિલ્લામાં સ્થિત છે ? અરવલ્લી અમદાવાદ વડોદરા પંચમહાલ અરવલ્લી અમદાવાદ વડોદરા પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘નાવિકા સાગર પરિક્રમા’ હેઠળ નેવીની 6 જાંબાઝ મહિલા અધિકારીઓ વિશ્વભ્રમણ કરી સ્વદેશ પરત આવ્યા. જેના વિશે નીચેનો અયોગ્ય વિકલ્પ ક્યો છે ? ‘નાવિકા સાગર પરિક્રમા’નું નેતૃત્વ લેફટનન્ટ કમાન્ડર વર્તિકા જોશીએ કર્યુ હતું. ‘નાવિકા સાગર પરિક્રમા’ એ ભારતમાં નિર્મિત જહાજ ‘INSV તારિણી’ દ્વારા દરિયાઈ માર્ગે વિશ્વભ્રમણ માટે રવાનું થયું હતું. INSV તારિણી ટીમને 2017 નો નારી શક્તિ પુરસ્કાર પ્રદાન કરાયો હતો. આ પરિક્રમાં 18,000 માઈલ્સની સમુદ્રી સફર હતી ‘નાવિકા સાગર પરિક્રમા’નું નેતૃત્વ લેફટનન્ટ કમાન્ડર વર્તિકા જોશીએ કર્યુ હતું. ‘નાવિકા સાગર પરિક્રમા’ એ ભારતમાં નિર્મિત જહાજ ‘INSV તારિણી’ દ્વારા દરિયાઈ માર્ગે વિશ્વભ્રમણ માટે રવાનું થયું હતું. INSV તારિણી ટીમને 2017 નો નારી શક્તિ પુરસ્કાર પ્રદાન કરાયો હતો. આ પરિક્રમાં 18,000 માઈલ્સની સમુદ્રી સફર હતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મહી-ઢાઢર નદી વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ? ભાલ વાકળ ઝાલાવાડ ચરોતર ભાલ વાકળ ઝાલાવાડ ચરોતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ કયાં આવેલ છે ? ભાવનગર પોરબંદર જામનગર ગાંધીનગર ભાવનગર પોરબંદર જામનગર ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોલસામાં કયા પ્રકારનો કોલસો ઉચ્ચ કક્ષાનો છે ? બિટ્યુમિનસ લિગ્નાઈટ પીટ એન્થ્રેસાઈટ બિટ્યુમિનસ લિગ્નાઈટ પીટ એન્થ્રેસાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 પુરાતત્ત્વ સ્થળ 'પેઢામલી' કયા જિલ્લામાં આવેલ છે ? સુરેન્દ્રનગર અમદાવાદ કચ્છ મહેસાણા સુરેન્દ્રનગર અમદાવાદ કચ્છ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP