Gujarat Police Constable Practice MCQ Part - 3
BEE અને નીતિ આયોગ દ્વારા પ્રથમ વખત જાહેર કરવામાં આવેલ સ્ટેટ એનર્જી એફિસીઅન્સી પ્રિપેર્ડનેશ ઇન્ડેક્ષ 2018 મુજબ ગુજરાત કઈ કેટેગરીમાં છે ?

Achiever
Contender
Front runner
Aspirant

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ભારતીય ફોજદારી ધારો, 1860 ની કલમ 107 થી 120 જે પ્રકરણ પાંચમાં જણાવેલ છે. તેમાં નીચેની કઈ બાબત અંગે જોગવાઇ કરવામાં આવી છે ?

સરકાર વિરૂધ્ધ ગુનાઓ
ગેરકાયદેસર બદલી
મદદગારી (દુષ્પ્રેરણ)
ગુનાહિત કાવત્રુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP