Gujarat Police Constable Practice MCQ Part - 3
'હોસ્ટાઈલ સાક્ષી' એટલે કેવો સાક્ષી ?

વિરોધી સાક્ષી
પ્રત્યક્ષ સાક્ષી
તરફદાર સાક્ષી
કર્ણેકર્ણ સાક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ગાંધીજી ભાવનગરમાં જે કોલેજમાં અભ્યાસ કર્યો એ કોલેજ કયા રાજવી દ્વારા નિર્માણ પામી હતી ?

ગોપાલસિંહજી
ભાવસિંહજી
તખ્તસિંહજી
કૃષ્ણકુમાર સિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 માં કલમ - 201 શું સૂચવે છે ?

માહિતી ન આપવી
પુરાવો ગુમ કરવો
અશ્લીલ પ્રદર્શન કરવું
રાજય સેવક ખોટું રેકર્ડ લખાણ બનાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP