Gujarat Police Constable Practice MCQ Part - 3
વારંવાર પ્રયત્નોના અંતે પ્રયત્ન–ભૂલ ઘટે છે' – એવું સાબિત કરનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા ?

અર્નેસ્ટ આર. હિલગાર્ડ
આલ્બર્ટ બાન્દુરા
એડવર્ડ ટોલમેન
એડવર્ડ થોર્નડાઈક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કયા રાજ્યમાં રાષ્ટ્રીય ઉદ્યાન 'વેલી ઓફ ફલાવર્સ' આવેલ છે ?

જમ્મુ-કશ્મીર
કેરળ
ઉત્તરાખંડ
હિમાચલપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
હુલ્લડ એ ___

આપેલ બંને
જાહેર સુલેહ શાંતિ વિરૂધ્ધનો ગુનો છે.
રાજય વિરૂધ્ધનો ગુનો છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP