ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા રાજ્ય ને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ? ઝારખંડ હિમાચલ પ્રદેશ આસામ નાગાલેન્ડ ઝારખંડ હિમાચલ પ્રદેશ આસામ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1946માં મળેલ ભારતની સૌ પ્રથમ બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષનું નામ જણાવો. સી. રાજગોપાલાચારી ડો. એચ. સી. મુખર્જી ડો. રાજેન્દ્રપ્રસાદ ડો. સચ્ચિદાનંદ સિન્હા સી. રાજગોપાલાચારી ડો. એચ. સી. મુખર્જી ડો. રાજેન્દ્રપ્રસાદ ડો. સચ્ચિદાનંદ સિન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ___ તરીકે ઓળખવામાં આવે છે ? અન્ય પછાત વર્ગો ઉપર પૈકી એક પણ નહીં અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ અન્ય પછાત વર્ગો ઉપર પૈકી એક પણ નહીં અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય ઉપયોગમાં મૂળભૂત અધિકાર હેઠળ કઈ રીટ ખાતરી દ્વારા સર્વોચ્ચ અદાલત રિન્યુ કરી શકે અને હાઇકોર્ટનો નિર્ણય રદ કરી શકે ? સર્ટીઓરરી હેબિયસ કોર્પસ મંડમુસ પ્રોહિબીશન સર્ટીઓરરી હેબિયસ કોર્પસ મંડમુસ પ્રોહિબીશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે ? ઉપરાષ્ટ્રપતિ નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝ શાસનમાંથી ક્યારે મુક્ત થયા ? નવેમ્બર, 1961 જાન્યુઆરી, 1962 ડિસેમ્બર, 1961 જુલાઈ, 1961 નવેમ્બર, 1961 જાન્યુઆરી, 1962 ડિસેમ્બર, 1961 જુલાઈ, 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP