Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતની પ્રથમ નેશનલ સ્પોટર્સ યુનિવર્સિટી ક્યા રાજ્યમાં બનાવવામાં આવશે ? હરિયાણા મિઝોરમ મણિપુર પંજાબ હરિયાણા મિઝોરમ મણિપુર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય વાયુદળના SWAC અથવા તો 'South Western Air Command'નું વડુંમથક ભારતમાં કયાં આવેલું છે ? જયપુર જોધપુર ગાંધીનગર જામનગર જયપુર જોધપુર ગાંધીનગર જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘કાઠિયાવાડનું રત્ન’ કયા જિલ્લાને કહેવામાં આવે છે ? પોરબંદર જામનગર જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર જૂનાગઢ દેવભૂમિ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું મુખ્ય મથક કયાં આવેલ છે ? ગાંધીનગર આણંદ વડોદરા અમદાવાદ ગાંધીનગર આણંદ વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 જો ખાદ્ય તેલના ભાવમાં 25% વધારો ધયો હોય, તો ખર્ચ તેનો તેજ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે? 25% 20% 16 ⅔ % 33 ⅓% 25% 20% 16 ⅔ % 33 ⅓% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 CRPC કલમ-154(1) હેઠળ ભારતીય ફોજદારી ધારાની કલમ-354, 354-બી તથા કલમ-376, 376-એ, 376-બી, 376-સી, 376-ડી હેઠળના શિક્ષાપાત્ર ગુના હેઠળની માહિતી નોંધવામાં રાજ્ય સેવક નિષ્ફળ રહે તો, કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ-166-એ કલમ-166-બી કલમ-166-સી કલમ-166-ડી કલમ-166-એ કલમ-166-બી કલમ-166-સી કલમ-166-ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP