કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કવિ બોટાદકરનો જન્મ ગુજરાતના કયા સ્થળે થયો હતો ? બોટાદ હળવદ ધાંગધ્રા લીંબડી બોટાદ હળવદ ધાંગધ્રા લીંબડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કેન્દ્ર સરકારે ગ્રીન નેશનલ હાઈવે કોરીડોર વિકસાવવા માટે કોની સાથે 500 મિલિયન ડોલરનો લોનનો કરાર કર્યો છે ? વર્લ્ડ બેંક આપેલ પૈકી એક પણ નહીં એશિયન ડેવલોપમેન્ટ બેન્ક યુરોપિયન યુનિયન વર્લ્ડ બેંક આપેલ પૈકી એક પણ નહીં એશિયન ડેવલોપમેન્ટ બેન્ક યુરોપિયન યુનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં સોફટબોલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યા ? નીતલ નારંગ પૂજા પારેખ રાણા ગુરમિતસિંહ સોઢી એલ. આર. મૌર્ય નીતલ નારંગ પૂજા પારેખ રાણા ગુરમિતસિંહ સોઢી એલ. આર. મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 12 ડિસેમ્બર 14 ડિસેમ્બર 15 ડિસેમ્બર 13 ડિસેમ્બર 12 ડિસેમ્બર 14 ડિસેમ્બર 15 ડિસેમ્બર 13 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યોજાયેલી કેટલામી આસિયાન સમિટમાં એશિયા-પેસિફિકના 15 દેશોએ RCEP સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે ? 35મી 36મી 37મી 38મી 35મી 36મી 37મી 38મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) COVID-19ની રસી વિકસાવી રહેલી સંસ્થાઓ અંગે સાચું /સાચા જોડકું /જોડકાં પસંદ કરો. ઝાયડસ કેડિલા-ઝાયકોવ-ડી ભારત બાયોટેક -કોવાક્સિન આપેલ તમામ સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા - કોવિશિલ્ડ ઝાયડસ કેડિલા-ઝાયકોવ-ડી ભારત બાયોટેક -કોવાક્સિન આપેલ તમામ સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા - કોવિશિલ્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP