Gujarat Police Constable Practice MCQ Part - 3 હુલ્લડ એ ___ જાહેર સુલેહ શાંતિ વિરૂધ્ધનો ગુનો છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાજય વિરૂધ્ધનો ગુનો છે. જાહેર સુલેહ શાંતિ વિરૂધ્ધનો ગુનો છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાજય વિરૂધ્ધનો ગુનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક ચતુર્ભૂજના ત્રણ ખૂણાઓ વચ્ચેનો ક્રમશઃ ગુણોત્તર 1 : 4 : 5 છે. જેમાં ચોથા ખૂણાનું માપ 60° છે તો તેના સૌથી નાના અને સૌથી મોટા ખૂણાઓના માપ વચ્ચેનો તફાવત શોધો ? 100° 190° 120° 110° 100° 190° 120° 110° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 હેડર અને ફુડર કયા મેનુમાં મપાય છે ? વ્યુ હેલ્પ ઈન્સર્ટ ફોર્મેટ વ્યુ હેલ્પ ઈન્સર્ટ ફોર્મેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 CRPC ની કઇ કલમ હેઠળ તપાસ કરનાર પોલિસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ? CRPC ની કલમ-161 CRPC ની કલમ-165 CRPC ની કલમ-151 CRPC ની કલમ-171 CRPC ની કલમ-161 CRPC ની કલમ-165 CRPC ની કલમ-151 CRPC ની કલમ-171 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વર્ષ દરમિયાન ક્યારે સૌથી લાંબો દિવસ હોય છે ? 24 ફેબ્રુઆરી 21 જૂન 10 ઓગસ્ટ 21 માર્ચ 24 ફેબ્રુઆરી 21 જૂન 10 ઓગસ્ટ 21 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી ક્યું વાંજિત્ર અનિવાર્ય છે ? ઢોલક એકતારો ભૂંગળ કરતાલ ઢોલક એકતારો ભૂંગળ કરતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP