કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' એ નીચેના પૈકી કયા કવિની ઉક્તિ છે ? ઉમાશંકર જોષી રમેશ પરીખ રમેશ પારેખ કવિ બોટાદકર ઉમાશંકર જોષી રમેશ પરીખ રમેશ પારેખ કવિ બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇંગ્લેન્ડ સ્થિત ઈસ્ટર્ન આઈ ન્યૂઝપેપર દ્વારા પ્રકાશિત '50 એશિયન સેલિબ્રિટીઝ ઈન ધ વર્લ્ડ 2020' લિસ્ટમાં કયા ભારતીય અભિનેતા ટોચ પર રહ્યા ? સોનુ સૂદ અમિતાભ બચ્ચન આયુષ્માન ખુરાના અક્ષયકુમાર સોનુ સૂદ અમિતાભ બચ્ચન આયુષ્માન ખુરાના અક્ષયકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં બિહારમાં કુલ કેટલી સીટો માટે વિધાનસભાની ચૂંટણીનું આયોજન થયું હતું ? 242 243 241 240 242 243 241 240 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ખેલો ઇન્ડિયા ગેમ્સમાં યોગાસનની રમત કેટલી કેટેગરીમાં રાખવામાં આવનાર છે ? 8 6 9 7 8 6 9 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત જીવવિજ્ઞાની અને વન્યજીવ સંરક્ષણ નિષ્ણાત અજય દેસાઈનું નિધન થયું તે કયા ઉપનામથી મશહૂર હતા ? ટાઈગર મેન ફોરેસ્ટ મેન લેપર્ડ મેન એલિફન્ટ મેન ટાઈગર મેન ફોરેસ્ટ મેન લેપર્ડ મેન એલિફન્ટ મેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. PM-KUSUM યોજના અંતર્ગત લક્ષ્યાંક પ્રાપ્તિનું વર્ષ 2024 નિર્ધારિત કરવામાં આવ્યું છે. PM-KUSUM યોજના અંતર્ગત સૌર ઊર્જાનો લક્ષ્યાંક વધારીને 30.8 GW કરવામાં આવ્યો છે. બંને સાચા છે એક પણ નહીં PM-KUSUM યોજના અંતર્ગત લક્ષ્યાંક પ્રાપ્તિનું વર્ષ 2024 નિર્ધારિત કરવામાં આવ્યું છે. PM-KUSUM યોજના અંતર્ગત સૌર ઊર્જાનો લક્ષ્યાંક વધારીને 30.8 GW કરવામાં આવ્યો છે. બંને સાચા છે એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP