કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
COVID-19ની રસી વિકસાવી રહેલી સંસ્થાઓ અંગે સાચું /સાચા જોડકું /જોડકાં પસંદ કરો.

સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા - કોવિશિલ્ડ
ઝાયડસ કેડિલા-ઝાયકોવ-ડી
આપેલ તમામ
ભારત બાયોટેક -કોવાક્સિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
કોઈલવર બ્રિજ અન્ય કયા નામે ઓળખાય છે ?

હમીદ બારી બ્રિજ
શોણ બારી બ્રિજ
અબ્દુલ બારી બ્રિજ
સોનબારી બ્રિજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP