કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાના-રીરી પુરસ્કાર અંતર્ગત કેટલા રૂપિયાનો પુરસ્કાર એનાયત કરવામાં આવે છે ? સાત લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા ચાર લાખ રૂપિયા સાત લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા ચાર લાખ રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશે વિશ્વનો પ્રથમ એસ્ટેરોઈડ માઇનિંગ રોબર્ટ લૉન્ચ કરવાની જાહેરાત કરી ? ચીન રશિયા જાપાન અમેરિકા ચીન રશિયા જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'નાગરિક સંરક્ષણ દિન' ક્યારે ઉજવવામાં આવે છે ? 5 ડિસેમ્બર 3 ડિસેમ્બર 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર 5 ડિસેમ્બર 3 ડિસેમ્બર 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આયુષ્માન ભારત યોજના કયા વર્ષની રાષ્ટ્રીય આરોગ્ય નીતિ હેઠળ શરૂ કરવામાં આવી હતી ? 2019 2017 2018 2016 2019 2017 2018 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'અંત્યોદય દિવસ' ક્યારે મનાવાય છે ? 1 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન ભારતના સુર સરોવર અને લોનાર સરોવરનો ભારતની કેટલામી રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે ? 39મી અને 40મી 41મી અને 42મી 40મી અને 41મી 38મી અને 39મી 39મી અને 40મી 41મી અને 42મી 40મી અને 41મી 38મી અને 39મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP