Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય દંડ સંહિતા પ્રમાણે બળાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ? ભોગ બનનાર મહિલાની સહમતીથી તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી ન્યયાધીશના હુકમ પછી પોલીસ કમિશનરની મંજૂરી મળ્યા પછી ભોગ બનનાર મહિલાની સહમતીથી તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી ન્યયાધીશના હુકમ પછી પોલીસ કમિશનરની મંજૂરી મળ્યા પછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય પુરાવાનો કાયદો ક્યારે બનેલો છે ? 20 માર્ચ 1872 10 માર્ચ 1872 25 માર્ચ 1872 15 માર્ચ 1872 20 માર્ચ 1872 10 માર્ચ 1872 25 માર્ચ 1872 15 માર્ચ 1872 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચે આપેલ વૈજ્ઞાનિક અને તેમણે કરેલ શોધને યોગ્ય ક્રમમાં ગોઠવો. (1) જગદીશચંદ્ર બોઝ (2) જે.બી.પ્રિસ્ટલ (3) થોમસ આલ્વા એડિસન(4) એડવર્ડ જેનર(A) કેસ્કોગ્રાફ (B) ઓકિસજન (C) ગ્રામોફોન(D) શીતળાની રસી 1-D, 2-C, 3-B, 4-A 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-D, 4–C 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-C, 3-B, 4-A 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-D, 4–C 1-A, 2-B, 3-C, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કયા રાજ્યમાં મૈકલ પર્વતમાળા આવેલ છે ? બિહાર રાજસ્થાન છત્તીસગઢ ઉત્તરપ્રદેશ બિહાર રાજસ્થાન છત્તીસગઢ ઉત્તરપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય બંધારણમાં કેટલા પરિશિષ્ટો આવેલા છે ? 10 9 8 12 10 9 8 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અખિલ ભારતીય સેવાનું સર્જન નીચેનામાંથી કોના દ્વારા થાય છે ? સંસદ વિધાનસભા લોકસભા રાજ્યસભા સંસદ વિધાનસભા લોકસભા રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP