કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી કયો શબ્દ તીરંદાજી સાથે સંકળાયેલ નથી ? એન્કર પોઇન્ટ બો ફિશિંગ પેડલર બો શિકાર એન્કર પોઇન્ટ બો ફિશિંગ પેડલર બો શિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ચીને ચંદ્ર પર ધ્વજ લહેરાવનારો વિશ્વનો કેટલામો દેશ બન્યો ? બીજો પ્રથમ ત્રીજો ચોથો બીજો પ્રથમ ત્રીજો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કેન્દ્રની પાંચ આઇકોનિક સાઈટ્સ માટે પામેલ શિવસાગર સ્થળ કયા રાજ્યમાં સ્થિત છે ? આસામ અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ મણિપુર આસામ અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ કેપ્ટન ઓફ ડિકેડ (દશકાના કેપ્ટન) તરીકેનો એવોર્ડ કોણે જીત્યો ? વિરાટ કોહલી એરોન ફિન્ચ જો રુટ એમ એસ ધોની વિરાટ કોહલી એરોન ફિન્ચ જો રુટ એમ એસ ધોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં 'બાળ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 18 નવેમ્બર 14 નવેમ્બર 12 નવેમ્બર 20 નવેમ્બર 18 નવેમ્બર 14 નવેમ્બર 12 નવેમ્બર 20 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બ્રિટિશ ભારતમાં બેરોજગારીના કારણોના અભ્યાસ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી ? મેકોલે સમિતિ માલવિયા સમિતિ સપ્રુ સમિતિ બટલર સમિતિ મેકોલે સમિતિ માલવિયા સમિતિ સપ્રુ સમિતિ બટલર સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP