Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ નીચેનામાંથી કયું અનુક્રમે જંગમ મિલકત અને સ્થાવર મિલકતનું જોડકું સાચું છે ? જહાજ અને કબાટ એરોપ્લેન અને ઘર સાયકલ અને બાઈક ટેબલ અને બાઈક જહાજ અને કબાટ એરોપ્લેન અને ઘર સાયકલ અને બાઈક ટેબલ અને બાઈક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC -1860 ના સામાન્ય અપવાદો પ્રકરણ-4 માં કઈ કલમોનો સમાવેશ થાય છે ? 80 થી 105 85 થી 106 76 થી 106 90 થી 106 80 થી 105 85 થી 106 76 થી 106 90 થી 106 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક ચતુર્ભૂજના ત્રણ ખૂણાઓ વચ્ચેનો ક્રમશઃ ગુણોત્તર 1 : 4 : 5 છે. જેમાં ચોથા ખૂણાનું માપ 60° છે તો તેના સૌથી નાના અને સૌથી મોટા ખૂણાઓના માપ વચ્ચેનો તફાવત શોધો ? 100° 110° 190° 120° 100° 110° 190° 120° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 શુધ્ધ બુધ્ધિની વ્યાખ્યા IPC - 1860 ની કઈ કલમમાં આપવામાં આવી છે ? 52 43 57 45 52 43 57 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઈન્ડિયન પીનલ કોડ - 1860ના કયા પ્રકરણમાં મિલકત વિરૂધ્ધના ગુન્હાઓનો સમાવેશ કરવામાં આવેલ છે ? 16 18 17 19 16 18 17 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પાવર પોઈન્ટની એક ફાઈલના પેજને શું કહે છે ? પ્રેઝન્ટેશન સ્લાઈડ શો ડોકયુમેન્ટ સ્લાઈડ પ્રેઝન્ટેશન સ્લાઈડ શો ડોકયુમેન્ટ સ્લાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP