Gujarat Police Constable Practice MCQ Part - 3
જીરૂ, વરિયાળી અને ઇસબગુલ માટે પ્રખ્યાત અને ભારતનું ગંજ બજાર તરીકે ઓળખાતું શહેર ક્યુ છે ?

જેતપુર
ઊંઝા
ખંભાત
મઢી(સુરત)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કુંભમેળાનું સ્થળ નાસિક કયા રાજ્યમાં આવેલ છે ?

મહારાષ્ટ્ર
રાજસ્થાન
ઉત્તરપ્રદેશ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
મનોવિજ્ઞાન અંગેના સૌ પ્રથમ ખ્યાલ કયો વ્યાપ્ત હતો ?

આત્માનું વિજ્ઞાન
અનુભવનું વિજ્ઞાન
મનનું વિજ્ઞાન
વર્તનનું વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP