Gujarat Police Constable Practice MCQ Part - 3 ઓપ્ટોમીટર શું છે ? ખાંડની માત્રા જાણવા માટે આપેલ તમામ સમુદ્રની ઉંડાઇ જાણવા માટે દૃષ્ટિક્ષમતામાપક સાધન ખાંડની માત્રા જાણવા માટે આપેલ તમામ સમુદ્રની ઉંડાઇ જાણવા માટે દૃષ્ટિક્ષમતામાપક સાધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ડો.હરગોવિંદ ખુરાના (જીવરસાયણ શાસ્ત્રી)ને નોબલ પારિતોષીક કયા વર્ષમાં મળ્યું હતું ? ઇ.સ.1897 ઇ.સ.1872 ઇ.સ.1972 ઇ.સ.1968 ઇ.સ.1897 ઇ.સ.1872 ઇ.સ.1972 ઇ.સ.1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અડાલજની વાવ ક્યાં આવેલ છે ? પોરબંદર અમદાવાદ ગાંધીનગર જૂનાગઢ પોરબંદર અમદાવાદ ગાંધીનગર જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 'ગ્રાન્ડ ઓલ્ડમેન ઓફ ઈન્ડિયા’ તરીકે કોણ ઓળખાય છે ? રવિન્દ્રનાથ ટાગોર સુરેન્દ્રનાથ સેન અવનીન્દ્રનાથ ટાગોર દાદાભાઈ નવરોજી રવિન્દ્રનાથ ટાગોર સુરેન્દ્રનાથ સેન અવનીન્દ્રનાથ ટાગોર દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC ની કલમ - 383 હેઠળ કોની વ્યાખ્યા આપવામાં આવી છે ? ધાડ આપેલ પૈકી એક પણ નહીં બળજબરીથી કઢાવવું લૂંટ ધાડ આપેલ પૈકી એક પણ નહીં બળજબરીથી કઢાવવું લૂંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક લાઇનમાં યશનો ક્રમ આગળથી 7મો અને પાછળથી 19 મો હોય તો તે લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે ? 26 25 27 24 26 25 27 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP