GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 31/32 માત્રા ક્યા છંદમાં હોય છે ? ચોપાઈ સવૈયા માલિની દોહરો ચોપાઈ સવૈયા માલિની દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.દીકરીની દીકરી પ્રપૌત્રી દોહિત્રી દયિતા પૌત્રી પ્રપૌત્રી દોહિત્રી દયિતા પૌત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીતિઆયોગ (NITI) ની રચના શેના સ્થાને કરવામાં આવી છે ? નાણાં પંચ આયોજન પંચ આપેલ તમામ પગાર પંચ નાણાં પંચ આયોજન પંચ આપેલ તમામ પગાર પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી કોનો પરોક્ષ માલસામાન ખર્ચમાં સમાવેશ થશે ? આયાત ડ્યૂટી લુબ્રીકેટીંગ ઓઈલ ઓક્ટ્રોઈ વીમો આયાત ડ્યૂટી લુબ્રીકેટીંગ ઓઈલ ઓક્ટ્રોઈ વીમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 રાષ્ટ્રીય આવકના સર્જનમાં કઈ પદ્ધતિ દ્વારા દરેક પેઢીના ફાળાની માહિતી મળે છે ? મૂલ્યવૃદ્ધિ ખર્ચ આવક ખર્ચ અને ઉત્પાદન બંને મૂલ્યવૃદ્ધિ ખર્ચ આવક ખર્ચ અને ઉત્પાદન બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 5n નો અંતિમઅંક ___ છે. Zero 4 5 2 Zero 4 5 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP