Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 માં કલમ - 201 શું સૂચવે છે ?

માહિતી ન આપવી
પુરાવો ગુમ કરવો
અશ્લીલ પ્રદર્શન કરવું
રાજય સેવક ખોટું રેકર્ડ લખાણ બનાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
આપણા રાષ્ટ્રિય ગીતમાં કઇ બે નદીઓના નામનો ઉલ્લેખ છે ?

યમુના અને સતલુજ
ગંગા અને ગોદાવરી
ગંગા અને યમુના
સિંઘુ અને ગંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP