Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860 માં કલમ -395 શું સૂચવે છે ?

વ્યભિચાર
ઠગાઈ માટે શિક્ષા
ધાડ માટે શિક્ષા
બદનક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ?
(1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો.
(2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું.
(3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું.
(4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

2, 3
1, 2, 3, 4
2, 3, 4
1, 2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જીરૂ, વરિયાળી અને ઇસબગુલ માટે પ્રખ્યાત અને ભારતનું ગંજ બજાર તરીકે ઓળખાતું શહેર ક્યુ છે ?

ઊંઝા
ખંભાત
મઢી(સુરત)
જેતપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP