સામાન્ય જ્ઞાન (GK) ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ? ૫ વર્ષ 10 વર્ષ 7 વર્ષ 3 વર્ષ ૫ વર્ષ 10 વર્ષ 7 વર્ષ 3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અમેરિકાનો વિઝા લેવો હોય તો કઈ ઓફિસમાં મળી શકે ? આપણા વિદેશ મંત્રાલયમાંથી ઈન્ડો-અમેરિકન સોસાયટી પાસપોર્ટ ઓફિસ અમેરિકન કોન્સોલેટ આપણા વિદેશ મંત્રાલયમાંથી ઈન્ડો-અમેરિકન સોસાયટી પાસપોર્ટ ઓફિસ અમેરિકન કોન્સોલેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું ? અશોક ચક્ર પરિવર્તન ચક્ર રેંટીયા ચક્ર સુદર્શન ચક્ર અશોક ચક્ર પરિવર્તન ચક્ર રેંટીયા ચક્ર સુદર્શન ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટની જોગવાઇ મુજબ નીચેના પૈકી ’કબૂલાત’ માં સમાવેશ થતો નથી ? મૌખિક લેખિત લેખિત અને માખિક તાર્કિક મૌખિક લેખિત લેખિત અને માખિક તાર્કિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સહકારી મંડળીની નોંધણી માટે કેટલા પ્રયોજકો આવશ્યક છે ? 10 12 15 25 10 12 15 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) "તૃણમૂલ કોંગ્રેસ" કયા રાજ્યનો સ્થાનિક પક્ષ છે ? ઉત્તર પ્રદેશ બિહાર કર્ણાટક પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ બિહાર કર્ણાટક પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP