Gujarat Police Constable Practice MCQ Part - 3 પ્રોટોન કેવો વિજભાર ધરાવે છે ? ધન ઋણ તટસ્થ આપેલ પૈકી એક પણ નહીં ધન ઋણ તટસ્થ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 30 સપ્ટેમ્બર, 2018ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના કયા શહેરમાં ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરાવ્યું હતું ? રાજકોટ પોરબંદર આણંદ અંજાર રાજકોટ પોરબંદર આણંદ અંજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એવિડન્સ એકટ - 1872ની કલમ -45 નાં પ્રબંધ મુજબ નિષ્ણાંતનો અભિપ્રાય કયા કયા વિષયમાં સુસંગત બને છે ?(i) વિદેશી કાયદો (ii) કલા - વિજ્ઞાન (iii) રાજનીતિ (iv) હસ્તાક્ષર કે આંગળાની છાપ i, ii, iii i, ii, iv ii, iii, iv i, iii, iv i, ii, iii i, ii, iv ii, iii, iv i, iii, iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ”મધુબન ડેમ" કઇ નદી પર અને કયા જિલ્લામા આવેલ છે ? વઢવાણ ભોગાવો-સુરેન્દ્રનગર દમણ ગંગા-વલસાડ ભાદર-રાજકોટ ઉબેણ-જુનાગઢ વઢવાણ ભોગાવો-સુરેન્દ્રનગર દમણ ગંગા-વલસાડ ભાદર-રાજકોટ ઉબેણ-જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગ્રહો, ઉપગ્રહો, અને અંતરિક્ષનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયા નામે ઓળખાય છે ? કિમિયોથેરાપી ક્રોનોલોજી કેપ્ટોલોજી કોસ્મોલોજી કિમિયોથેરાપી ક્રોનોલોજી કેપ્ટોલોજી કોસ્મોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કૈલાસનાથ મંદીર 'કાંચીપુરમ' કયા રાજ્યમાં આવેલ છે ? ઓડીસા કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશ ઓડીસા કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP