Gujarat Police Constable Practice MCQ Part - 3 દૂધસાગર ડેરી કયા જિલ્લામાં આવેલ છે ? જામનગર મહેસાણા ખેડા રાજકોટ જામનગર મહેસાણા ખેડા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક માણસ 15 દિવસમાં એક ખાડો ખોદે છે, બીજો માણસ 10 દિવસમાં એક ખાડો ખોદે છે તો બંન્નેને ભેગા મળીને ખાડા ખોદતા કેટલા દિવસ લાગે ? 6 દિવસ 24 દિવસ 32 દિવસ 16 દિવસ 6 દિવસ 24 દિવસ 32 દિવસ 16 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 માં કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઇઓ કરવામાં આવેલ છે ? કલમ 148 થી 152 કલમ 131 થી 140 કલમ 126 થી 130 કલમ 228 થી 235 કલમ 148 થી 152 કલમ 131 થી 140 કલમ 126 થી 130 કલમ 228 થી 235 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ખેડાયેલા ખેતરના અવશેષો કયા મથક પરથી મળી આવ્યા છે ? મોહેં–જો–દડો લોથલ રાખીગઢી કાલીબંગા મોહેં–જો–દડો લોથલ રાખીગઢી કાલીબંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ C.R.P.C ની કઇ કલમમાં છે ? 13 12 14 11 13 12 14 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અમે રે સૂકું રૂનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર - આ પંક્તિ કોની છે ? બેફામ ઘાયલ મરીઝ મકરંદ દવે બેફામ ઘાયલ મરીઝ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP