Gujarat Police Constable Practice MCQ Part - 3 પ્રાગ મહેલ કયાં આવેલ છે ? ભૂજ વડોદરા સુરત જામનગર ભૂજ વડોદરા સુરત જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પીછો કરવા અંગેની જોગવાઇ કઇ કલમમાં છે ? કલમ-356 ડી કલમ-355 ડી કલમ-354 ડી કલમ-357 ડી કલમ-356 ડી કલમ-355 ડી કલમ-354 ડી કલમ-357 ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જે કોઇ વ્યકિતને કે જેને કોઇ દિશામાં જવાનો હક્ક હોય તેને એ દિશામાં આગળ વધતો અટકાવવા સ્વેચ્છાપૂર્વક અંતરાય કરે, તો તે વ્યક્તિને ___ કર્યો એમ કહેવાય. આપેલ બંને ગેરવ્યાજબી કેદ આપેલ પૈકી એક પણ નહીં ગેરકાયદેસર અવરોધ આપેલ બંને ગેરવ્યાજબી કેદ આપેલ પૈકી એક પણ નહીં ગેરકાયદેસર અવરોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક મહિનાની ચોથી તારીખે રવિવારની અગાઉનો વાર હતો તો આ મહિનાની 11 મી તારીખે કયો વાર હશે ? શુક્રવાર ગુરુવાર રવિવાર શનિવાર શુક્રવાર ગુરુવાર રવિવાર શનિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બંગાળના ભાગલા કયા વાઈસરોયના સમયમાં રદ થયા હતા ? ચેમ્સફર્ડ હાર્ડિંગ્સ મિન્ટો કર્ઝન ચેમ્સફર્ડ હાર્ડિંગ્સ મિન્ટો કર્ઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચે આપેલા શબ્દો પૈકી અલગ પડતો અંક શોધી તેને અલગ તારવો. 9 : 28 15 : 46 8 : 33 12 : 37 9 : 28 15 : 46 8 : 33 12 : 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP