Gujarat Police Constable Practice MCQ Part - 3
લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?

ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પાટણની 'રાણકી વાવ' કોણે બંધાવી હતી ?

સિધ્ધરાજ જયસિંહ
રાણી રૂપમતી
ઉદયમતી
મીનળદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP