Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલ વર્તમાન સ્થળો અને તેના પ્રાચીન નામો પૈકી કઈ જોડ સુસંગત નથી ? ખેડા - ખેટક મોડાસા - પર્ણશા ખંભાત - સ્તંભતીર્થ તારંગા - તારણદુર્ગ ખેડા - ખેટક મોડાસા - પર્ણશા ખંભાત - સ્તંભતીર્થ તારંગા - તારણદુર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ બેદરકારી અને ઉપેક્ષાથી કોઇનું મૃત્યુ થાય તો કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 304-અ 304-બ 306 304 304-અ 304-બ 306 304 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી ક્યો અપુર્ણાક મોટો છે ? 4/5 5/8 3/9 4/7 4/5 5/8 3/9 4/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના પર્વત શિખર અને તેના જિલ્લાને યોગ્ય રીતે ગોઠવો. (1) ગિરનાર (2) સાપુતારા (3) પાવાગઢ (4) ધીણોધર (A) ડાંગ (B) જૂનાગઢ (C) કચ્છ (D) પંચમહાલ 4-A, 3-B, 2-C, 1-D 2-A, 1-B, 4-C, 3-D 3-A, 2-B, 1-C, 4-D 1-A, 4-B, 3-C, 2-D 4-A, 3-B, 2-C, 1-D 2-A, 1-B, 4-C, 3-D 3-A, 2-B, 1-C, 4-D 1-A, 4-B, 3-C, 2-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નિગૃહણીય ગુનો (Cognizable Offence) એટલે... દીવાની ગુના જે ગુનામાં પોલીસ વોરંટ હોય તો જ ધરપકડ કરી શકે તે. ગંભીર પ્રકારના ગુના જે ગુનામાં પોલીસ વગર વોરંટ ધરપકડ કરી શકે તે. દીવાની ગુના જે ગુનામાં પોલીસ વોરંટ હોય તો જ ધરપકડ કરી શકે તે. ગંભીર પ્રકારના ગુના જે ગુનામાં પોલીસ વગર વોરંટ ધરપકડ કરી શકે તે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 BACKAPACE કી દ્વારા કઈ બાજુનું લખાણ ભુંસાય છે ? બન્ને બાજુ જમણી ડાબી એક પણ નહીં બન્ને બાજુ જમણી ડાબી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP